SBI NEW CHARGES

 SBI Basic Savings Bank Deposit Account (BSBDA) can be opened by anyone giving valid KYC documents. The minimum balance required in an SBI BSBD account is zero and there is no limit on the maximum amount in this account.

ગુજરાતીમાં માહિતી નીચે આપેલી છે. 





RUPAY ATM work debit card is also available with this type of account.

This is going to change for SBI BSBD account holders from 1/7/2021.

To withdraw money

You will be able to withdraw cash only four times at both ATM and bank. Then you have to pay Rs 15 plus GST charge.

For checkbook

Only 10 checkbook pages will be free in a financial year. Then there will be a charge.

after that

Rs 40 + GST ​​for 10 pages

BASIC SAVING BANK DIPOSIT (BSBD) ACCOUNT

આ પ્રકારના એકાઉન્ટ એટલે કે એમાં જરૂરી ન્યૂનતમ બેલેન્સ  0 છે.

માન્ય KYC દસ્તાવેજ આપીને કોઈ પણ વ્યક્તિ આ ખાતું ખોલાવી શકે છે.

આ પ્રકારના ખાતાની સાથે રૂપે ATM કામ ડેબીટ કાર્ડ પણ મળે છે.

તારીખ 1/7/2021 થી SBI BSBD એકાઉન્ટ ધારકો માટે આ મુજબ ફેરફાર થવા જઈ રહ્યો છે.

પૈસા ઉપાડવા માટે

તમે ફક્ત ચાર વખત જ ATM અને બેંક એમ બંને જગ્યાએ મળીને ફરી રોકડ ઉપાડી શકશો. ત્યાર બાદ 15 રૂપિયા પ્લસ GST ચાર્જ ચૂકવવો પડશે.

ચેકબુક માટે

એક નાણાકીય વર્ષમાં 10 ચેકબુકના પેઈજ જ ફ્રી મળશે. ત્યારબાદ ચાર્જ લાગશે.

ત્યારબાદ

10 પેઈજ માટે 40 રૂપિયા + GST

25 પેઈજ માટે 75 રૂપિયા + GST

ઈમરજન્સી ચેકબુક માટે

50 રૂપિયા + GST 10 પેઈજ માટે

આ નિયમ તારીખ 1/7/2021 થી SBI BSBD એકાઉન્ટ ધારકો અમલી બનશે.

  • 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની  લીંક પરથી..  

    https://youtu.be/UHR9gs26yPI





    દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.


    દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ  ની લીંક નીચે આપેલી છે.

  • Comments