STD 12 th board exam

શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત



 

રાજ્યના ધોરણ ૧૨ ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડની વાર્ષિક પરીક્ષા 1 જુલાઈથી યોજાશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીની અધ્યક્ષતા માં મળેલી બેઠકમાં ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોજવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. 

હાલની પરીક્ષા પદ્ધતિથી જ બોર્ડની પરીક્ષા લેવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

રાજ્યમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.43 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 

કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરાશે અને એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા હશે. 

કોરોના સંબંધિત કે અન્ય કારણોસર ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી પરીક્ષા લેવાશે. 


  



સાવધાન આવો મેસેજ તો તમારે નથી આવ્યો ને ??

આવો મેસેજ આવ્યો હોય તો તુરંત જ ડીલીટ કરી નાખો.

કારણ કે આવી લીંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરવાથી તમારી સાથે છેતરપિંડી થઇ શકે છે. કારણ કે આ ફ્રોડ લીંક હોઈ શકે છે. 

રસીકરણ માટે અત્યારે બધા સ્લોટ ફૂલ બતાવે છે. એટલે લોકોને છેતરવા માટે આવો મેસેજ મોકલી લોકોને એપ્લીકેશન ડાઉનલોડ કરવાનું કહે છે. જો તમે આવી લીંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરો અથવા આવી લીંક પર ક્લિક કરો તો તમે છેતરપીંડી નો ભોગ બની શકો છો. 




હાલમાં રસીકરણ માટે રજીસ્ટ્રેશન તમે નીચે આપેલી 2 રીતે કરી શકો છો . 

1) રસીકરણ માટે રજીસ્ટ્રેશન www.cowin.gov.in અથવા 

૨)Aarogya Setu app પરથી કરી શકો છો.

આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે. લીંક નીચે આપેલી છે. 



Caution, you didn't get this message, did you?

If such a message is received, delete it immediately

Registration for vaccination can be done from www.cowin.gov.in or Aarogya Setu app.

How to register on our channel Kalarav Voice of Knowledge? The video was previously posted.

આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે. લીંક નીચે આપેલી છે. 

18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની  લીંક પરથી..  

https://youtu.be/UHR9gs26yPI





દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.


દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ  ની લીંક નીચે આપેલી છે.

Comments