The state government will provide Rs 4,000 per month to an orphaned child who has lost his parents due to Corona-Covid-19 transition.
The state government will provide Rs 4,000 per month to an orphaned child who has lost his parents due to Corona-Covid-19 transition.
मुख्यमंत्री की अध्यक्षता में कोर कमेटी का अहम संवेदनशील फैसला
कोरोना-कोविड-19 संक्रमण के कारण अपने माता-पिता को खो चुके अनाथ बच्चे को राज्य सरकार 4,000 रुपये प्रति माह प्रदान करेगी।
मुख्यमंत्री श्री विजयभाई रूपाणी की अध्यक्षता में कोर कमेटी ने अनाथ बच्चों के लिए एक अहम संवेदनशील फैसला लिया है.
कोर कमेटी के संवेदनशील निर्णय के अनुसार कोरोना-कोविड-19 संक्रमण के कारण अपने माता-पिता को खोने वाले अनाथ बच्चे को राज्य सरकार 4,000 रुपये प्रति माह प्रदान करेगी। ऐसी सहायता राज्य सरकार द्वारा बच्चे के 18 वर्ष की आयु तक पहुंचने तक प्रदान की जाएगी।
મુખ્યમંત્રી
શ્રી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીનો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય
કોરોના
– કોવીડ – 19 સંક્રમણથી માતા – પિતા ગુમાવનાર અનાથ – નિરાધાર બાળકને રાજ્ય સરકાર
માસિક રૂપિયા 4000 ની સહાય આપશે.
મુખ્યમંત્રી
શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ અનાથ – નિરાધાર થયેલા બાળકો
માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
કોર
કમિટીના આ સંવેદનશીલ નિર્ણય અનુસાર કોરોના – કોવીડ – 19 સંક્રમણથી માતા – પિતા ગુમાવનારા
અનાથ – નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રૂપિયા 4000 ની સહાય આપશે. આવી
સહાય બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
Comments
Post a Comment