UIDAI tweeted that making a phone call now for all the problems associated with Aadhaar would eliminate it.
UIDAI declared number
Save this number in the phone.
All difficulties will be overcome
The issue of support will now be removed immediately
UIDAI tweeted that making a phone call now for all the problems associated with Aadhaar would eliminate it.
This feature is available in 12 languages.
All you have to do is call a number.
This helpline number is 1947, this number is easy to remember. Because that is the figure when the country became independent.
Features 24 hours on IVRS mode all year round.
This helpline number informs the people about the status of Aadhaar number and other Aadhaar after enrolling in Aadhaar Nomination Centers.
Apart from this, if someone's Aadhaar card is lost or not found by post, this information is available with the help of this facility.
There is a facility to talk to the agent from Monday to Saturday from 7 am to 11 pm and on Sunday from 8 am to 5 pm.
UIDAI જાહેર કર્યો નંબર
આ નંબર ફોનમાં સેવ કરી લો.
તમામ મુશ્કેલીઓ થશે દૂર
આધારને લગતી સમસ્યા હવે
તાત્કાલિક થશે દૂર
UIDAI એ ટ્વીટ કરીને કહ્યું કે આધાર સાથે જોડાયેલી તમામ સમસ્યાને માટે હવે એક ફોન કરી લેવાથી તે દૂર થશે.
આ સુવિધા ૧૨ ભાષામાં મળશે.
આ માટે તમારે ફક્ત એક નંબર પર ફોન કરવાનો રહેશે.
આ હેલ્પલાઇન નંબર 1947 છે , આ નંબરને યાદ રાખવો સરળ છે. કેમ કે તે એ આંકડો છે જ્યારે દેશ આઝાદ થયો હતો.
આખું વર્ષ આઈવીઆરએસ મોડ પર ૨૪ કલાક સુવિધા આપે છે.
આ હેલ્પલાઇન નંબર લોકોને આધાર નામાંકન કેન્દ્રો નામાંકન કર્યા બાદ આધાર નંબરની સ્થિતિ અને અન્ય આધાર સંબંધી જાણકારી આપે છે.
આ સિવાય જો કોઈનું આધાર કાર્ડ ખોવાઈ જાય કે પોસ્ટથી મળ્યું હોતું નથી તો આ સુવિધાની મદદથી તેની જાણકારી મળી રહે છે.
એજન્ટથી વાત કરવા માટે સોમવારથી શનિવારે સવારે ૭ થી રાતના ૧૧ સુધી અને રવિવારે સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી સુવિધા મળે છે.
इस नंबर को फोन में सेव करें।
सभी मुश्किलें दूर होंगी
UIDAI ने ट्वीट किया कि आधार से जुड़ी सभी समस्याओं के लिए अब एक फोन कॉल करना इससे आधार से जुड़ी समस्या खत्म होगी ।
यह सुविधा 12 भाषाओं में उपलब्ध है।
आपको बस एक नंबर पर कॉल करना है।
यह हेल्पलाइन नंबर 1947 है, इस नंबर को याद रखना आसान है। क्योंकि वह वह आंकड़ा है जब देश स्वतंत्र हुआ था।
पूरे वर्ष IVRS मोड पर 24 घंटे उपलब्ध हैं।
यह हेल्पलाइन नंबर आधार नामांकन केंद्रों में नामांकन के बाद लोगों को आधार संख्या और अन्य आधार की स्थिति के बारे में सूचित करता है।
इसके अलावा, अगर किसी का आधार कार्ड खो गया है या डाक से नहीं मिला है, तो यह जानकारी इस सुविधा की मदद से उपलब्ध है।
सोमवार से शनिवार तक सुबह 7 से 11 बजे और रविवार को सुबह 8 से शाम 5 बजे तक एजेंट से बात करने की सुविधा है।
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
Comments
Post a Comment