When does the southwest monsoon begin?
નૈઋત્ય ચોમાસાની શરૂઆત ક્યારે ?
ગુજરાતીમાં માહિતી નીચે આપેલી છે.
The Indian Meteorological Department has said that the
southwest monsoon is likely to start from Kerala on June 3.
Earlier, the meteorological department had forecast
monsoon in Kerala till May 31.
According to the meteorological department's list, the
southwest monsoon is likely to increase in a favorable direction towards Kerala
from June 1, 2021.
भारतीय मौसम
विभाग ने कहा है कि दक्षिण-पश्चिम मानसून के 3 जून को केरल से शुरू होने की संभावना है।
इससे पहले मौसम
विभाग ने केरल में 31 मई तक मानसून की
भविष्यवाणी की थी।
मौसम विभाग की
सूची के अनुसार 1 जून 2021 से दक्षिण पश्चिम मानसून के केरल की ओर अनुकूल
दिशा में बढ़ने की संभावना है।
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્ય ચોમાસાનો આરંભ ત્રીજી જૂનથી કેરળથી થાય તેવી સંભાવના છે.
અગાઉ હવામાન વિભાગે 31 મી મેં સુધી કેરળમાં ચોમાસું બેસશે તેવી આગાહી કરી હતી.
હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ 1 જૂન 2021 થી નૈઋત્ય ચોમાસું કેરલ તરફ આગળ વધે તેવા અનુકૂળ દિશાના પવનની ગતિ વધે તેવી સંભાવના છે.
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
Comments
Post a Comment