World Milk Day 2021

World Milk Day 2021

ગુજરાતીમાં માહિતી નીચે આપેલી છે. 


World Milk Day is celebrated on June 1 every year.

World Milk Day has been celebrated since 2001, with the aim of recognizing milk as a global food by the Food and Agriculture Organization.

The theme of World Milk Day 2021 focuses on sustainability in the dairy sector along with environment, nutrition and socio-economic empowerment.

The purpose of this day is to make people aware of milk, the benefits and features of milk and milk products.

Milk Day is celebrated on November 26 in India.

It was first celebrated by the United Nations on June 1, 2001.

This day is also very important for the dairy sector.

Milk and dairy products are a major source of livelihood for the people.

विश्व दुग्ध दिवस हर साल 1 जून को मनाया जाता है।

खाद्य और कृषि संगठन द्वारा दूध को वैश्विक भोजन के रूप में मान्यता देने के उद्देश्य से 2001 से विश्व दुग्ध दिवस मनाया जा रहा है।

विश्व दुग्ध दिवस 2021 का विषय पर्यावरण, पोषण और सामाजिक-आर्थिक सशक्तिकरण के साथ-साथ डेयरी क्षेत्र में स्थिरता पर केंद्रित है।

इस दिन का उद्देश्य दूध, दूध और दूध उत्पादों के लाभों और विशेषताओं के बारे में लोगों में जागरूकता पैदा करना है।

भारत में 26 नवंबर को दुग्ध दिवस मनाया जाता है।

यह पहली बार संयुक्त राष्ट्र द्वारा 1 जून 2001 को मनाया गया था।

डेयरी सेक्टर के लिए भी यह दिन काफी अहम होता है।

दूध और डेयरी उत्पाद लोगों के लिए आजीविका का एक प्रमुख स्रोत हैं।

વિશ્વ દૂધ દિવસ દર વર્ષે 1 જૂનના રોજ ઉજવવામાં આવે છે.  

ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન દ્વારા દૂધને વૈશ્વિક ખોરાક તરીકે માન્યતા આપવાના ઉદ્દેશથી વર્ષ 2001થી 1 જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

World Milk Day 2021 ની થીમ : પર્યાવરણ , પોષણ અને સામાજિક – આર્થિક સશક્તિકરણની સાથે ડેરી ક્ષેત્રમાં સ્થિરતા પર કેન્દ્રિત છે.

આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને દૂધ પ્રત્યે જાગૃત કરવાનો, દૂધ અને દૂધના ઉત્પાદનોના ફાયદા અને વિશેષતાઓ જણાવવા માટે ઉજવાય છે.

ભારતમાં 26 નવેમ્બરના રોજ દૂધ દિવસ ઉજવવામાં આવે છે.

પ્રથમવાર 1 જૂન 2001 ના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા આ ઉજવણી થઈ હતી.

આ સાથે જ ડેરી ક્ષેત્ર માટે પણ આ દિવસ ખૂબ જ મહત્વનો છે.

દૂધ અને ડેરી ઉત્પાદનો લોકોના જીવનનિર્વાહનું એક મુખ્ય સાધન છે. 

Comments