ધોરણ 12ની પરીક્ષાઓ લેવાશે કે કેમ ? ધોરણ 10 ના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા

ધોરણ 12ની પરીક્ષાઓ લેવાશે કે કેમ ? ધોરણ 10 ના રીપીટર વિધાર્થીઓની પરીક્ષા

નિર્ણય લેવા આજે મહત્વની બેઠક જુઓ સંપૂર્ણ માહિતી 

ગુજરાતીમાં માહિતી નીચે આપેલી છે. 



The central government has canceled the CBSE standard 12 public examinations this time in view of the Corona epidemic.

The decision to cancel the CBSE exams was taken at a high-level meeting chaired by Prime Minister Narendra Modi in New Delhi yesterday.

Following the central government's decision, the state government has also announced today that it will take the exam. Education Minister Bhupendrasinh Chudasama told reporters yesterday evening that even in Gujarat, students should not be forced to take exams in corona condition.

If a decision is taken to cancel the examination, the examinations of 6 lakh 92 thousand science and general stream students of the state will not be taken.

If this decision is taken, a decision will also be taken regarding the examinations of 3 lakh 80 thousand repeater students of standard 10.

 

કેન્દ્ર સરકારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતની સીબીએસઈ ધોરણ 12 ની જાહેર પરીક્ષાઓ રદ કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને ગઈકાલે નવી દિલ્હીમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સીબીએસઈ પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કરાયો હતો.

કેન્દ્ર સરકાના આ નિર્ણયના પગલે રાજ્ય સરકારે પણ પરીક્ષા લેવા અંગે આજે નિર્ણય લેવાની જાહેરાત કરી છે.  શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈકાલે સાંજે પત્રકારોને જણાવ્યા મુજબ ગુજરાતમાં પણ કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની ફરજ પડાવી નાં જોઈએ.

પરીક્ષા રદ કરવાનો જો નિર્ણય લેવામાં આવશે તો રાજ્યના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના 6 લાખ 92 હજાર જેટલા વિધ્યાથીઓની પરીક્ષાઓ લેવામાં આવશે નહિ.

જો આ નિર્ણય લેવામાં આવશે તો ધોરણ 10 ના 3 લાખ 80 હજાર જેટલા રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ અંગે પણ નિર્ણય લેવામાં આવશે.

- આ બેઠક પૂર્ણ થયા બાદ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 


 

 

 

Comments