દિવાળી સુધી એટલે કે નવેમ્બર 2021 સુધી મફત અનાજ. કોને અને કેટલું અનાજ મળશે ?

 मोदी सरकार ने प्रधानमंत्री गरीब कल्याण योजना के तहत मई/जून 2021 के महीने में गरीबों को मुफ्त अनाज देने की घोषणा की थी।


आज फिर से प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी ने गरीब कल्याण योजना के तहत दिवाली तक यानी नवंबर 2021 तक मुफ्त खाद्यान्न उपलब्ध कराने की घोषणा की।

मई और जून के महीनों में प्रति व्यक्ति 5 किलो अनाज मुफ्त देने की घोषणा की गई थी।

प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के तहत प्रति व्यक्ति 3.5 किलो गेहूं और 1.5 किलो चावल मुफ्त दिया जाता है।

केंद्र सरकार के इस ऐलान से 80 करोड़ लोगों को फायदा होगा.

एनएफएसए राशन कार्ड धारकों को जून माह में मुफ्त अनाज दिया गया।

इसलिए नवंबर माह तक इन राशन कार्ड धारकों को मुफ्त अनाज दिया जाएगा।

 

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મેં / જૂન ૨૦૨૧ આ બંને મહિનાઓ ગરીબોને મફત અનાજ આપવાની મોદી સરકારે જાહેરાત કરી હતી.  

ફરી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ યોજના હેઠળ દિવાળી સુધી એટલે કે નવેમ્બર 2021 સુધી  મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી.  

મેં અને જૂન મહિનામાં 5 કિલો અનાજ પ્રતિ વ્યક્તિ મફત આપવાની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા પ્રતિ વ્યક્તિ મફત અનાજ આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારની આ જાહેરાતથી ૮૦ કરોડ લોકોને ફાયદો થશે.

મેં અને જૂન મહિનામાં NFSA રેશનકાર્ડ ધારકોને અનાજ મફત આપવામાં આવ્યું હતું.

એટલે નવેમ્બર મહિના સુધી આ રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવશે.

વિડીયો દ્વારા વધારે માહિતી મેળવવા અહિયાં ટચ કરો.. 

 

Comments