કોરોનાના કેસ ઘટતા CM રૂપાણીએ લીધો મહત્વનો નિર્ણય

કોરોનાના કેસ ઘટતા  CM રૂપાણીએ લીધો મહત્વનો નિર્ણય



 All state government offices will be operational on Saturday, June 5.

Announcing the decision, Chief Minister Shri Vijaybhai Rupani said that from next Monday, June 7, all state government offices as well as private sector offices will be able to function as per normal with the presence of 100 per cent staff.

રાજ્ય સરકારની બધી કચેરીઓ શનિવાર 5 જૂનના રોજ કાર્યરત રહેશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી સોમવાર 7 જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

 

Comments