Rain forecast વરસાદની આગાહી

  


વરસાદની આગાહી 

જુઓ હવામાન વિભાગની આગાહી

ગુજરાતીમાં માહિતી નીચે આપેલી છે. 




નીચે ન્યુઝ આપેલા છે ફોટા પર ક્લિક કરી વધારે મેળવો 



From which date will monsoon start in Gujarat?

See Meteorological Department forecast

 

According to Manorama Mohanty, Director, Gujarat Office, Meteorological Department

 Most parts of the state are experiencing heat and blizzard amid cloudy weather before the monsoon. According to the meteorological department, the cloudy weather is likely to remain unchanged for the next two to three days.

On Saturday, June 5 and Sunday, June 6, light to moderate rains are expected in many parts of the state, especially in most parts of South Gujarat, while coastal areas of Saurashtra are likely to receive light to moderate rains.

The current southwest monsoon has reached near the coast of Kerala in the Arabian Sea and is forecast to start tomorrow in areas of South India from June 3.

The southwest monsoon in Gujarat is likely to last from June 18 to 20.

Gujarat is also likely to get good rains as soon as the monsoon sets in as rain clouds are also seen in the eastern part of Maharashtra and Madhya Pradesh due to the rains in the Bay of Bengal besides Gujarat.

આ ન્યુઝ વાંચવા માટે નીચે આપેલા ફોટા પર ટચ કરો.


હવામાન વિભાગની ગુજરાત કચેરીના નિયામક મનોરમા મોહન્તીના જણાવ્યા અનુસાર

રાજ્યમાં ચોમાસા પહેલા મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાદળછાયું વાતાવરણ આગામી બે ત્રણ દિવસ યથાવત રહેવાની શક્યતા છે.


હાલ નૈઋત્ય ચોમાસું અરબી સમુદ્રમાં કેરળના દરિયા કિનારા નજીક પહોંચી ગયું છે અને આવતી કાલે ૩ જૂનથી દક્ષિણ ભારતના વિસ્તારોમાં તેની શરૂઆત થાય તેવી આગાહી કરાઈ છે.

ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું 18 થી 20 જૂન સુધીમાં બેસે તેવી શક્યતા છે.

ગુજરાતમાં પણ ચોમાસું બેસતા જ સારો વરસાદ થશે તેવી શક્યતા છે કારણ કે ગુજરાત ઉપરાંત બંગાળના અખાતમાં ઉભી થયેલી વરસાદની પરીસ્થિતિના કારણે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના પૂર્વ ભાગમાં પણ વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે.

 

Comments