4000 + 2000 SAHAY YOJANA / BALSEVA YOJANA
કોરોના
સમયગાળા દરમિયાન ગંભીર બીમારીના લીધે માતા – પિતા ગુમાવનાર બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત 4000
રૂપિયાની સહાય દર મહીને આપવામાં આવે છે.
કોરોના
સમયગાળા દરમિયાન ગંભીર બિમારીથી માતા કે પિતા કોઈ એક વાલી ગુમાવનાર બાળકોને 2000
રૂપિયાની સહાય દર મહીને આપવામાં આવે છે.
આવા ૮૦૦૦ જેટલા બાળકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ
મોદીના જન્મદિવસે ડીબીટી થી સીધી સહાય તેઓના બેંક ખાતામાં આપવામાં આવશે.
આ સહાય બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી આપવામાં આવે છે.
सामाजिक न्याय
एवं अधिकारिता मंत्री श्री ईश्वरभाई परमार ने यह साफ किया है कि कोरोना काल के
दौरान गंभीर बीमारी से माता-पिता को खोने वाले बेसहारा अनाथ बच्चों को मुख्यमंत्री
बाल सेवा योजना का लाभ बच्चे की उम्र १८ साल होने तक यथावत मिलता रहेगा।
इस संदर्भ में
उन्होंने कहा कि मुख्यमंत्री श्री विजय रूपाणी द्वारा ऐसे निराश्रित बच्चों के
भविष्य को सुरक्षित रखने की संवेदनशीलता के साथ जुलाई-२०२१ में शुरू की गई
मुख्यमंत्री बाल सेवा योजना के अंतर्गत कोरोना काल के दौरान कोरोना जैसी गंभीर
बीमारी के चलते माता-पिता दोनों की मौत होने से अनाथ बने १००० से अधिक बच्चों को
मासिक ४ हजार रुपए की सहायता दी गई है।
मुख्यमंत्री
ने इस योजना के संबंध में और एक संवेदनापूर्ण दृष्टिकोण दिखाते हुए २८ जुलाई को यह
निर्णय भी किया कि ऐसी बीमारी से यदि किसी बच्चे के माता या पिता दोनों में से
किसी एक की मौत हुई हो तो उस बच्चे को भी राज्य सरकार मासिक २ हजार रुपए की सहायता
देगी।
सामाजिक न्याय
एवं अधिकारिता मंत्री ने कहा कि ऐसे करीब ४ हजार बच्चों को मुख्यमंत्री श्री विजय
रूपाणी ने प्रति बालक २ हजार रुपए के हिसाब से सहायता गत २ अगस्त को राजकोट से
प्रत्यक्ष लाभ अंतरण (डीबीटी) के जरिए सीधे बैंक खाते में संपूर्ण पारदर्शिता के
साथ भेज दी गई है। यह सहायता भी बच्चे की उम्र १८ वर्ष होने तक जारी रखी जाएगी।
श्री परमार ने
कहा कि राज्य में कोरोना के मामलों में १५ जून के बाद लगातार कमी आने और ३० जून तक
कोरोना के मामले और मृत्यु दर के न्यूनतम होने से राज्य सरकार ने मुख्यमंत्री बाल
सेवा योजना के लाभ की कट ऑफ डेट ३० जून निर्धारित की थी और योजना का लाभ प्राप्त
करने के लिए ३१ अगस्त, २०२१ तक आवेदन करने की व्यवस्था की थी।
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
માનવ ગરિમા યોજનાનું બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
માનવ ગરિમા યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા અહિયાં ટચ કરો..
માનવ ગરિમા યોજનાનું ફોર્મ કઈ રીતે ભરશો વિડીયો જોવા માટે અહિયાં ટચ કરો.
કુંવરબાઈનું મામેરું યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો..
કુંવરબાઈનું મામેરું યોજના બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
- મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની માહિતી વિડીયો દ્વારા મેળવવા અહિયાં ટચ કરો..
- દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
Comments
Post a Comment