ભારે વરસાદ નુકસાન અસરગ્રતોને સહાય અપાશે

ભારે વરસાદ નુકસાન અસરગ્રતોને સહાય અપાશે



 

જામનગર અને રાજકોટમાં અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે એક પણ અસરગ્રસ્ત સહાયથી વંચિત નહિ રહે.

શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે સર્વેની ટીમ નક્કી થઇ ગઈ છે.

મુખ્યમંત્રીએ પૂર્વ મંત્રી આર. સી. ફળદુ તેમજ જામનગર ના સાંસદ પૂનમબેન માડમ અને મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે ગઈ કાલે જામનગર જીલ્લાના પૂરગ્રસ્ત ધુંવાવ ગામ સહીત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ગ્રામજનો સાથે વાતચીત કરી અને નુકસાનની વિગતો મેળવી હતી.

૪૬ ટીમો હાલ સર્વે માટે કાર્યરત છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે જામનગર જીલ્લાના વાગુદડ ગામે મુલાકાત લઇ અહી રહેતા અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓની સાથે વાતચીત કરી તેમને થયેલે નુકસાન નો કયાસ કાઢ્યો હતો. તેઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની મદદની હૈયાધારણા આપી હતી.

વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો... 

ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 


માનવ ગરિમા યોજનાનું બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો.. 


માનવ ગરિમા યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા અહિયાં ટચ કરો.. 


માનવ ગરિમા યોજનાનું ફોર્મ કઈ રીતે ભરશો વિડીયો જોવા માટે અહિયાં ટચ કરો. 


કુંવરબાઈનું મામેરું યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો.. 

કુંવરબાઈનું મામેરું યોજના બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો.. 

Comments