ગરીબોની બેલી સરકાર

 

ગરીબોની બેલી સરકાર

2000 + 4000 રૂપિયા સહાય , મફત ગેસ ,સ્વચ્છ ભારત મિશન 

આવતીકાલે મળશે વિવિધ સહાય યોજનાઓના લાભ



વડાપ્રધાનના જન્મ દિવસે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના ૨.૦, સ્વચ્છ ભારત મિશન, ૧૦૦ ટકા વેકસીન થયેલ ગામના સરપંચશ્રીઓનું સન્માન સહિત મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય વિતરણ કરવામાં આવનાર છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કીટ તેમજ ગેસ કનેકશનના સબસ્ક્રીપ્શન વાઉચરનું વિતરણ કરવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશન અભિયાન હેઠળ ગામડાઓમાં સામુદાયીક સોક પીટ, વ્યક્તિગત સોક પીટ (શોષ ખાડો) અગાઉ બનેલ અને રીપેર કરી શકાય તેવા શૌચાલયોનુ સમારકામ, નવા શૌચાલય બનાવવા માટેના હુકમોનું પણ વિતરણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ દર માસે ચાર હજાર રૂપિયા આપવાની યોજના ઉપરાંત કોરોનામાં જે બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યા છે બાળકોને રૂ.૨૦૦૦ લેખે તેમના ખાતામાં જમા કરાવવામાં આવશે.

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

 માનવ ગરિમા યોજનાનું બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો.. 


માનવ ગરિમા યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા અહિયાં ટચ કરો.. 


માનવ ગરિમા યોજનાનું ફોર્મ કઈ રીતે ભરશો વિડીયો જોવા માટે અહિયાં ટચ કરો. 


કુંવરબાઈનું મામેરું યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો.. 

કુંવરબાઈનું મામેરું યોજના બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો.. 

Comments