આ લોકોના પરિવારને ૫૦,૦૦૦ રૂપિયા સહાય મળશે જુઓ કોને મળશે ? સંપૂર્ણ માહિતી...
કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટ સમક્ષ કહ્યું છે કે કોવીડ – 19 ને લીધે મૃત્યુ પામનારાઓને તે રૂપિયા 50 હજાર વળતર આપશે.
કોરોના વાઈરસનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને વળતર આપવાની લાંબા સમયથી માંગ થઈ રહી હતી.
છેવટે સરકારે વળતર આપવા માટે તૈયારી દર્શાવી છે. જો કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ રકમ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.
The Center has told the Supreme Court that it will pay Rs 50,000 compensation to those who die due to Covid-19.
Compensation to the families of those who have contracted the corona virus has long been sought.
Finally the government has shown readiness to pay compensation. However, the government has made it clear that the amount will be provided by the state government.
વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો....
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
આ માહિતીનો ન્યુઝ રીપોર્ટ વાંચવા અહિયાં ટચ કરો..
ये न्यूज़ रिपोर्ट हिन्दी में पढ़ने के लिए यहाँ टच करे |
- ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એન.સી.ઈ.આર.ટી. ન્યુ દિલ્હી પુરસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા બે તબક્કામાં લેવાનાર છે. પ્રથમ તબક્કાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા તા. ૧૬/૦૧/૨૦૨૨ , રવિવારના રોજ યોજવામાં આવશે.
- આવેદન પત્રો ઓનલાઈન ભરવાના છે.
- શિષ્યવૃતિની રકમ તથા ચૂકવણાના નિયમો :
- NTSE પ્રથમ તબક્કાની પરીક્ષાના પરિણામના આધારે મેરીટ મુજબ રાજ્યના નિયત ક્વોટા પ્રમાણે બીજા તબક્કાની પરીક્ષા માટે ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. બીજા તબક્કાની પરીક્ષા NCERT ન્યુ દિલ્હી દ્વારા લેવામાં આવશે. જેના આધારે શિષ્યવૃત્તિ મેળવવાપાત્ર ઉમેદવારોને નીચે મુજબ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
- ધોરણ 11 તથા 12 માં વાર્ષિક ૧૫૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ મળશે.
- અન્ડર ગ્રેજ્યુએશન તથા પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે વાર્ષિક ૨૪૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ મળશે.
- Ph.D. અભ્યાસ માટે યુ.જી.સી. ના નિયમોનુસાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે.
- નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે તેમજ ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
- https://www.sebexam.org/
માનવ ગરિમા યોજનાનું બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
માનવ ગરિમા યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા અહિયાં ટચ કરો..
માનવ ગરિમા યોજનાનું ફોર્મ કઈ રીતે ભરશો વિડીયો જોવા માટે અહિયાં ટચ કરો.
કુંવરબાઈનું મામેરું યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો..
કુંવરબાઈનું મામેરું યોજના બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
- મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની માહિતી વિડીયો દ્વારા મેળવવા અહિયાં ટચ કરો..
- દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
Comments
Post a Comment