ટેકાના ભાવે મગફળી

ટેકાના ભાવે મગફળી

Online registration starts from 1st October Which documents will be required? How to register online?


In Gujarat, purchase of groundnuts from farmers at support prices will start from the 1st October, Agriculture Minister Raghavji Patel said in the Assembly today.


Registration for purchase of groundnuts at support price will start from October 1. Farmers will have to register online on Ikhedut portal.


Documents


aadhar card


Bank passbook


Example of planting


Mobile number


7/12 and 8 - a




Support price


5550 per quintal

1 લી તારીખથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરુ.. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ ની જરુરુ પડશે ?ઓનલાઈન નોંધણી કઈ રીતે કરશો ?

ગુજરાતમાં આગામી લાભપાંચમથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે વિધાનસભામાં જણાવ્યું.

ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે નોંધણીનો પ્રારંભ આગામી પહેલી ઓક્ટોબરથી કરશે ખેડૂતોએ 'આઇ ખેડૂત પોર્ટલ' ઉપર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે

ડોક્યુમેન્ટ્સ

આધારકાર્ડ

બેંક પાસબુક

વાવેતરનો દાખલો

મોબાઈલ નંબર

૭/૧૨ અને ૮

ટેકાના ભાવ

૫૫૫૦ એક ક્વિન્ટલના

વિડીયો દ્વારા વધારે માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો.. 



ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

 

Comments