9 to 12 exam
શિક્ષણ મંત્રી
શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, બોર્ડ ધ્વારા લેવાનાર ધોરણ-૯ થી ૧૨ની પ્રથમ છ
માસિક કસોટી રાજ્ય સરકાર દ્વારા મરજિયાત કરવામાં આવી છે.
આજે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણ મંત્રી શ્રી
જીતુભાઇ વાઘાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલાની સૂચનાથી શિક્ષણ
વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં મહામંડળ દ્વારા કરાયેલ રજૂઆતો સંદર્ભે
સવિસ્તૃત ચર્ચા-વિચારણા કરી આ નિર્ણય કરાયો છે.
મંત્રીશ્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ માટે રાજ્યભરમાં બોર્ડ દ્વારા પરીક્ષાઓનું આયોજન કરવામાં આવતું હોય છે તેવા સંજોગોમાં ધોરણ ૯ થી ૧૨ની પરીક્ષાઓ બોર્ડ દ્વારા યોજવી વહીવટી રીતે મુશ્કેલ અને ગુપ્તતા જાળવવામાં પણ મુશ્કેલીઓ ઉભી થવાના પ્રશ્નો રહે છે. એટલા માટે આ નિર્ણય કરાયો છે.
ગ્રામ્ય, તાલુકા અને શહેરી વિસ્તારમાં કોવિડની પરિસ્થિતીમાં કોર્સ ચલાવવામાં
આગળ પાછળ થયુ છે. ત્યારે કોર્સમાં વિસંગતતાના પ્રશ્નો હોઇ આ પરીક્ષા યોજવી
મુશ્કેલરૂપ છે. તેમજ સરકારી, ગ્રાન્ટેડ, સેલ્ફ ફાઇનાન્સ
શાળાઓમાં વિદ્યાર્થીઓની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. ઉપરાંત સ્વનિર્ભર શાળાઓ
પોતાનીરીતે કાર્ય અને અભ્યાસ નિશ્ચિત કરે છે ત્યારે બોર્ડના રિઝલ્ટ સારા આપી શકાય
છે. આ રીતે સમગ્રશિક્ષણ પદ્ધતિથી શૈક્ષણિક કાર્ય એકસરખું ન હોઇ વિદ્યાર્થીઓને
નૂકસાન થવાની પણ સંભાવના હોય છે. તેથી બોર્ડ દ્વારા આવી પરીક્ષાઓ યોજવી હિતાવહ નથી
તેમ તેમણે ઉમેર્યુ હતુ.
અતિવૃષ્ટિ સહાય
રાજયમાં અતિવૃષ્ટિથી
થયેલા નુકસાન અંગે સહાયની જાહેરાત સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં
આવશે.
6/10/2021 ના રોજ મળેલી કેબિનેટ
બેઠક બાદ, ગાંધીનગરમાં પત્રકારોને સંબોધતા શ્રી શિક્ષણ મંત્રી
જીતુ વાઘાણીએ આ મુજબ માહિતી આપી.
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
પેઢીનામું એટલે શું ? પેઢીનામું કોની પાસે કાઢવી શકાય ? વધારે માહિતી માટે અહી ક્લિક કરો...
રેશનકાર્ડમાં સુધારો કરવા માટેનું આ ફોર્મ નંબર ૬ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો..
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
https://drive.google.com/file/d/1Ecn9IbeWuJSWdXk145IxMhmpE20Y1oQa/view?usp=sharing
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની માહિતી વિડીયો દ્વારા મેળવવા અહિયાં ટચ કરો..
કુંવરબાઈનું મામેરું યોજના બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
કુંવરબાઈનું મામેરું યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો..
માનવ ગરિમા યોજનાનું ફોર્મ કઈ રીતે ભરશો વિડીયો જોવા માટે અહિયાં ટચ કરો.
માનવ ગરિમા યોજનાનું બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો.
વિવિધ સહાય યોજનાઓ માટે અમારી YouTube ચેનલની મુલાકાત લેવા આ લિંક પર ક્લિક કરો
Comments
Post a Comment