MANAV GARIMA YOJANA LABHARTHI LIST 2021 / MANAV GARIMA YOJANA DRAW LIST 2021

MANAV GARIMA YOJANA LABHARTHI LIST 2021 / MANAV GARIMA YOJANA DRAW LIST 2021  

MANAV GARIMA YOJANA ONLINE APPLY

ગુજરાતીમાં માહિતી નીચે આપેલી છે. 




Who can apply?

How much help will I get?

Where to apply?

Where will the documents be needed?

Complete information… ..

Eligibility criteria

At present the annual income limit for rural area is Rs. 1,20,000 / - and for urban area Rs. 1,50,000 / -.

The standard of assistance

Social and Educationally Backward Classes, Economically Backward Classes, Minorities, Nomadic and Liberated Castes as well as Scheduled Castes and Scheduled Tribes can live their lives with dignity and become self-employed in small businesses came.

In Manav Garima Yojana, a total of 28 occupations (trades) such as tailor work, various types of ferries, puncture kits, beauty parlors, milk-yoghurt sellers, mobile repairing etc. cost Rs. Free tool kits are provided up to a limit of Rs. 25,000 / -

These 28 types of business are as follows.

Masonry, Sentinel Work, Vehicle Services & Repairing, Cobbler, Tailoring, Embroidery, Pottery, Miscellaneous Ferry, Plumber, Beauty Parlor, Electric Appliance Repairing, Agricultural Blacksmith / Welding Work, Carpentry, Laundry, Brushing Fish sellers, papad making, pickle making, hot-cold drinks snack sales, puncherkit, flourmill, masalamil, mobile repairing, hair cutting

Where will the documents be needed?

aadhar card

Ration card

Proof of residence of the applicant (electricity bill / license / ration card)

Example of caste / sub-caste of the applicant

Example of annual income given by Taluka Development Officer / Mamlatdar

Evidence of study

Proof of having taken business oriented training

Warranty sheet

Photo of the applicant 


કોણ અરજી કરી શકે ?

સહાય કેટલી મળશે ?

અરજી ક્યાં કરશો ?

ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે ?

સંપૂર્ણ માહિતી…..

પાત્રતાના માપદંડ

હાલમાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.

સહાયનું ધોરણ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગલઘુમતી જાતિવિચરતી અને વિમુક્ત જાતિ તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.

માનવ ગરીમા યોજનામાં દરજી કામવિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લરદુધ-દહીવેચનાર,મોબાઇલ રીપેરીંગ વિગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે

આ ૨૮ પ્રકારના વ્યવસાય આ મુજબ છે.

કડિયાકામસેન્ટીંગ કામવાહન સર્વિસીસ અને રીપેરીંગ મોચીકામદરજીકામભરતકામ કુંભારીકામ વિવિધ પ્રકારની ફેરી, પ્લમ્બરબ્યુટી પાર્લર ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરીંગ ખેતીલક્ષી લુહારી / વેલ્ડીંગ કામ સુથારીકામ ધોબીકામસાવરણી સૂપડા બનાવનારદૂધ – દહીં વેચનાર, માછલા વેચનારપાપડ બનાવટ અથાણા બનાવટ ગરમ – ઠંડા પીણા અલ્પહાર વેચાણપંચરકીટ ફ્લોરમિલ મસાલામિલમોબાઈલ રીપેરીંગહેર કટિંગ (વાણંદકામ)

ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે ?

આધાર કાર્ડ

રેશન કાર્ડ

અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ રેશનકાર્ડ)

અરજદારની જાતિ/ પેટાજાતિનો દાખલો

તાલુકા વિકાસ અધિકારી/ મામલતદાર દ્વારા આપેલ વાર્ષિક આવકનો દાખલો

અભ્યાસનો પુરાવો

વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો

બાંહેધરી પત્રક

અરજદારના ફોટો

માનવ ગરિમા યોજના ૨૦૨૧ કોમ્પયુટરાઈઝ ડ્રો માં પસંદ  થયેલા લાભાર્થીની યાદી જોવા માટે અહિયાં ટચ કરો.. 

વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો. 


ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

માનવ ગરિમા યોજનાનું બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો.. 


માનવ ગરિમા યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવવા અહિયાં ટચ કરો.. 


માનવ ગરિમા યોજનાનું ફોર્મ કઈ રીતે ભરશો વિડીયો જોવા માટે અહિયાં ટચ કરો. 


કુંવરબાઈનું મામેરું યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો.. 

કુંવરબાઈનું મામેરું યોજના બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો.. 

 

Comments