Satyvadi Raja Harishchandra maranottar sahay yojana. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના
- We will get the information.
- The purpose of the plan
- Terms of the plan.
- Required documents
- How to apply online or offline.
- The purpose of the plan
- People of Scheduled Castes who are in poor financial condition of the family for posthumous action on the occasion of death of a family member. 5000 / - financial assistance is provided.
- Terms and Conditions
- The deceased person as well as the applicant should be of Scheduled Caste only.
- The annual income limit of the applicant should not exceed Rs. 120000 / - for rural area and 150000 / - for urban area.
- Applications must be made within a six-month period of death.
- The death registration certificate of the deceased will be mandatory.
- Only one person in the household of the deceased will be able to avail the benefit at that time.
- Document to be submitted
- Proof of Residence (Electricity Bill / License / Lease Agreement / Election Card / Ration Card any one)
- Death certificate
- Copy of the first page of the back passbook / canceled check (in the name of the applicant)
- aadhar card
- Certificate of annual income
- Certificate of caste / sub-caste obtained from competent officer
- આપણે માહિતી મેળવીશું..
- યોજનાનો હેતુ
- યોજનાની શરતો.
- જરૂરી ડોક્યુમેન્ટ્સ
- અરજી ઓનલાઈન કે ઓફલાઈન કઈ રીતે કરશો..
- યોજનાનો હેતુ
- અનુસૂચિત જાતિના લોકો જે કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિ છે તેવા કુટુંબને કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/- ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે.
- નિયમો અને શરતો
- મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
- અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે ₹.૧,૫૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
- મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
- અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
- મરણ પામનાર વ્યક્તિન ઘરના કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે.
- રજુ કરવાના ડોક્યુમેન્ટ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- મરણનું પ્રમાણ પત્ર
- બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- આધાર કાર્ડ
- વાર્ષિક આવકનો દાખલો
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો
- ફોર્મ કઈ રીતે ભરશો તેની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો...
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
પેઢીનામું એટલે શું ? પેઢીનામું કોની પાસે કાઢવી શકાય ? વધારે માહિતી માટે અહી ક્લિક કરો...
રેશનકાર્ડમાં સુધારો કરવા માટેનું આ ફોર્મ નંબર ૬ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો..
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
https://drive.google.com/file/d/1Ecn9IbeWuJSWdXk145IxMhmpE20Y1oQa/view?usp=sharing
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની માહિતી વિડીયો દ્વારા મેળવવા અહિયાં ટચ કરો..
કુંવરબાઈનું મામેરું યોજના બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
કુંવરબાઈનું મામેરું યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો..
માનવ ગરિમા યોજનાનું ફોર્મ કઈ રીતે ભરશો વિડીયો જોવા માટે અહિયાં ટચ કરો.
માનવ ગરિમા યોજનાનું બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો.
વિવિધ સહાય યોજનાઓ માટે અમારી YouTube ચેનલની મુલાકાત લેવા આ લિંક પર ક્લિક કરો
Comments
Post a Comment