GRAM PANCHAYAT CHUNTANI DECEMBER 2021
ગુજરાતની 10879થી વધુ ગ્રામ પંચાયતોની
ચૂંટણીનું સમયપત્રક જાહેર થયું છે.
ગાંધીનગર ખાતે આજે રાજ્ય ચૂંટણી પંચે બહાર પડેલા જાહેરનામા
પ્રમાણે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન 19મી ડિસેમ્બરે યોજાશે, જ્યારે મતગણતરી માટે 21 ડિસેમ્બર
નક્કી કરવામાં આવી છે.
આશરે 27 હજાર મતદાન મથક ઉપર બેલેટ વડે
મતદાન યોજાશે.
ચૂંટણીનું જિલ્લા વાર ચિત્ર જોઈએ તો -બનાસકાંઠામાં સૌથી વધુ 653 અને ડાંગમાં સૌથી ઓછી , 70 ગ્રામ પંચાયત
ની ચૂંટણી યોજાશે.
રાજ્યમાં આજથી ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો
છે.
પંચાયત ચૂંટણી સમય પત્રક પ્રમાણે 29મી નવેમ્બરે જાહેરનામું બહાર પડશે, જ્યારે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ ચોથી ડિસેમ્બર અને
સાતમી ડિસેમ્બર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે.
ચૂંટણી હેઠળની 10,879 ગ્રામ
પંચાયતો પૈકી સામાન્ય ચૂંટણી 10117 ગ્રામ પંચાયત માટે યોજાશે.
જ્યારે 697 પંચાયતમાં પેટા ચૂંટણી અને 65 પંચાયતનું વિભાજન કે વિસર્જન થયું છે ત્યાં ચૂંટણી યોજાશે.
આ ચૂંટણી માટે મતદારોની અંદાજિત સંખ્યા બે કરોડ 6 લાખ 53 હજાર જેટલી છે, જેમાં મહિલા મતદારોનું પ્રમાણ
એક કરોડ 6 હજાર જેટલું છે .
જમીન મા૫ણી:
ગીરનાર રોપ વે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી વિડીયો જુઓ...
આવા સમયે મા૫ણી અંગેની ફરિયાદ કયાં કરવી એ બાબતે ખેડૂતો અજાણ હોવાના કારણે કેટલીક વખત લાખો રૂપિયાની જમીન કોઇ અન્યના ખાતે ચડી જાય એવો ૫ણ સંભવ રહે છે. મા૫ણી અંગેની ફરિયાદોમાં સૌથી વઘુ ફરિયાદ રી-સરવેને કારણે જ રહેતી હોય છે. રી-સરવેમાં કબજા મુજબ મા૫ણી કરવાનો નિયમ હોવા છતાં કોન્ટ્રાકટથી કામ કરતી એજન્સીઓના કર્મચારીઓની ભૂલને કારણે અનેક ક્ષતિઓ રહેવા પામી છે. રી-સરવેમાં જો કોઇ ભૂલ રહી ગયેલ હોય તો ખેડૂતોએ લાંબી વહીવટી પ્રક્રિયામાંથી ૫સાર ન થવું ૫ડે અને વકીલ ફી ખર્ચ ન થાય તે માટે થઇને સરકારે તાજેતરમાં ૫રિ૫ત્ર બહાર પાડીને સાદી અરજીથી નિકાલ કરવાની સત્તા આ૫વામાં આવેલ છે.
અરજદારશ્રીએ આવી અરજી સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડસ (SLR) શ્રી ને કરવાની રહેશે.
આવી અરજી તા.૩૧/૧ર/ર૦ર૦ સુઘીમાં કરવાની રહેશે.
મોબાઈલ લેવા ૧૫૦૦ રૂપિયા સહાય ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વનો નિર્ણય
અરજીનો નમૂનો:સરકારશ્રી ઘ્વારા કોઇ નમૂનો નકકી થયેલ નથી. ૫રંતુ, ખેડૂતોની સરળતા માટે આ૫ણા ઘ્વારા એક નમૂનો તૈયાર કરવામાં આવ્યો છે. આ નમૂનો તમે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો...
https://drive.google.com/file/d/1zr9axHmjbTzGmeOzvgaKDJR0rxs47zBD/view?usp=sharing
S.L.R. એડ્રેસ લીસ્ટ તમે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો..
https://drive.google.com/file/d/1rVggcp4LnRY02mGRVeoV30SHG2_YY0eF/view?usp=sharing
રી સરવે રેકોર્ડ પ્રમોલગેશન બાદ માલૂમ પડતી ક્ષતિઓ સુધારવા માટે વાંધા અરજી રજૂ કરવાની સમય મર્યાદામાં વધારો કરવા બાબતનો પરિપત્ર નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો..
https://drive.google.com/file/d/1zudumCJ1zhLI3hEjhkEmBiS7zbVCVNhY/view?usp=sharing
જમીન માપણી અંગેની ફરિયાદ અને તેનું સમાધાન બાબતની વધારે માહિતી નીચેની લીંક પરથી મેળવો..
Video no. 1.https://youtu.be/5mv5ngN_IY8
Video no 2. https://youtu.be/kDAcZhAJFsk
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરશો જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
વિધવા સહાય ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://drive.google.com/file/d/1xsxa-yUBepC2a3RC0k8oKTlo6HCTORh_/view?usp=sharing
Workers will get financial assistance on purchase of electric two-wheeler
Subsidy to organized sector workers up to 30% of vehicle cost or 30,000
Subsidy to construction worker 50% of the cost of the vehicle or up to ₹ 30,000
One time subsidy on RTO registration tax and road tax of the vehicle.
Registration can be done through Go Green Portal.
www.gogreenglwb.gujarat.gov.in
ગુજરાતને ગ્રીન બનાવતી યોજના ગો ગ્રીન
શ્રમયોગીઓને ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર મળશે નાણાકીય સહાય
સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના 30% અથવા ₹30,000ની મર્યાદામાં સબસિડી
બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના 50% અથવા ₹30,000ની મર્યાદામાં સબસિડી
વાહનના RTO રજીસ્ટ્રેશન ટેક્ષ તથા રોડ ટેક્ષ પર વન ટાઈમ સબસીડી..
ગો ગ્રીન પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન થઇ શકશે.
www.gogreenglwb.gujarat.gov.in
સ્માર્ટ હેન્ડ ટૂલ કીટનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
પેઢીનામું એટલે શું ? પેઢીનામું કોની પાસે કાઢવી શકાય ? વધારે માહિતી માટે અહી ક્લિક કરો...
રેશનકાર્ડમાં સુધારો કરવા માટેનું આ ફોર્મ નંબર ૬ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો..
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
https://drive.google.com/file/d/1Ecn9IbeWuJSWdXk145IxMhmpE20Y1oQa/view?usp=sharing
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની માહિતી વિડીયો દ્વારા મેળવવા અહિયાં ટચ કરો..
કુંવરબાઈનું મામેરું યોજના બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
કુંવરબાઈનું મામેરું યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો..
માનવ ગરિમા યોજનાનું ફોર્મ કઈ રીતે ભરશો વિડીયો જોવા માટે અહિયાં ટચ કરો.
માનવ ગરિમા યોજનાનું બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો.
વિવિધ સહાય યોજનાઓ માટે અમારી YouTube ચેનલની મુલાકાત લેવા આ લિંક પર ક્લિક કરો
Comments
Post a Comment