SMART HAND TOOLS KIT 10000 Rs. SAHAY

SMART HAND TOOLS KIT 10000 Rs. SAHAY
સ્માર્ટ હેન્ડ ટૂલ કીટનો પરિપત્ર ડાઉનલોડ કરવાની લીંક નીચે આપેલી છે.  

The Niramay Gujarat Yojana covering more than three crore citizens of the state over 30 years of age will start from tomorrow 12th November.


The decision was taken at a cabinet meeting chaired by Chief Minister Bhupendra Patel yesterday. The Chief Minister's State Level Scheme will be launched in Palanpur tomorrow at 11.30 am.

Apart from this, programs will be held today in 33 districts and 8 Municipal Corporations in the presence of Ministers, MPs and MLAs for the launch of this scheme. Health Minister Rishikesh Patel will launch the scheme from Mehsana.


State government spokesperson Jitubhai Waghan said that the death rate due to non-communicable diseases like BP, heart attack, paralysis is higher in the state as compared to infectious diseases.


Therefore, every Friday, three crore citizens above the age of 30 will be examined in PHCs, CHCs and hospitals in the state under Niramay Gujarat Yojana. Similarly, under this scheme, the citizen will be given a health card with health related details.

સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો.. 

રાજ્યના 30 વર્ષથી વધુ વયના આશરે ત્રણ કરોડથી વધુ નાગરિકોને આવરી લેતી નિરામય ગુજરાત યોજનાનો આવતીકાલ 12મી નવેમ્બરથી આરંભ થશે.


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે ગઈકાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. મુખ્યમંત્રી રાજ્યકક્ષાની આ યોજનાનો આવતીકાલે સવારે સાડા અગીયાર વાગે પાલનપુરમાં આરંભ

કરાવશે.

આ ઉપરાંત આ યોજનાના શુભારંભ માટે 33 જિલ્લાઓ તથા મહાનગરપાલિકાઓમાં મંત્રીઓસાંસદો તથા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમો યોજાશે. આરોગ્યમંત્રી ઋષીકેશ પટેલ મહેસાણાથી યોજનાનો શુભારંભ કરાવશે.


રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કેરાજ્યમાં ચેપી રોગની સરખામણીએ બી.પી.હાર્ટ એટેકલકવા જેવા બિનચેપી રોગના લીધે મૃત્યુનું પ્રમાણ ઉંચુ જોવા મળે છે.


આથી 30 વયથી વધુ વયના ત્રણ કરોડ નાગરિકોની દર શુક્રવારે રાજ્યમાં પીએચસીસીએચસી અને હોસ્પીટલોમાં આરોગ્ય તપાસનિરામય ગુજરાત યોજના હેઠળ કરાશે. એવી જ રીતે આ યોજના હેઠળ નાગરિકને આરોગ્યલક્ષી વિગતો સાથેનું નિરામય કાર્ડ અપાશે.

સ્માર્ટ હેન્ડ ટૂલ કીટનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો.. 

  • ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

    ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

    ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

    ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

    ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..

  •  


     


    Comments