Panchayat chuntani form kai rite bharsho ? પંચાયત ચૂંટણીનું ફોર્મ કઈ રીતે ભરશો ?

 Panchayat chuntani form kai rite bharsho ? પંચાયત ચૂંટણીનું ફોર્મ કઈ રીતે ભરશો ? 

વિડીયો દ્વારા માહિતી મેળવવાની લીંક નીચે આપેલી છે. 

કોરોના સહાય ૫૦,૦૦૦ રૂપિયા CORONA SAHAY 50000 RS

કોને મળી શકે ?ફોર્મ ક્યાં ભરવું ? ક્યાં ડોક્યુમેન્ટ્સની જરૂર પડે ? ૩૦ દિવસમાં સીધા જ બેંક ખાતામાં

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાથી નિધન પામેલા મૃતકોને ૫૦ હજાર રૂપિયાની સહાય આપવાના નિર્ણયના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કોવિડ મૃતકના પરિવારજનોના બેંક ખાતામાં ૫૦ હજારની સહાય ચૂકવવાની પ્રક્રિયાનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઆરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરીને ફોર્મ જમા કરવા તેમજ સહાય ચૂકવવાની પ્રક્રિયાના આયોજન અને અમલીકરણની તૈયારી કરવામાં આવી છે. સહાય મેળવવા માટેના અરજી ફોર્મ વિતરણ શરૂ થઈ ચૂક્યું છે. જે પરિવારમાંથી કોઈ સ્વજનનું કોરોનાને કારણે નિધન થયું હોય તે પરિવાર વળતર મેળવવા માટે અરજી કરી શકે છે. અરજીફોર્મ સાથે નિયત કરવામાં આવેલા જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. મૃતકના વારસદારો તાલુકા મામલતદાર કચેરી તેમજ ગ્રામ પંચાયતના તલાટીશ્રીની કચેરીમાં અરજીફોર્મ મેળવી જમા કરાવી શકશેજ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની તમામ ઝોન ઓફિસોમાં અરજીફોર્મ મેળવીને જમા કરાવી શકશે. કલેક્ટર કચેરીમાં અરજી મળ્યાના ૩૦ દિવસમાં મૃતકના વારસદારના બેંક ખાતામાં ૫૦ હજારનું વળતર જમા કરવામાં આવશે. 

કોરોના સહાય ૫૦૦૦૦ રૂપિયા વિડીયો દ્વારા વધારે માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો. 

કોરોના સહાયનો પરિપત્ર અને અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહિયાં ટચ કરો. 

કોરોના સહાયનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહિયાં ટચ કરો. 

ગીરનાર રોપ વે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી વિડીયો જુઓ... 

https://youtu.be/0DKNRUroqzE


 સરકારી જમીન મેળવવા અંગે નો પરિપત્ર તથા અરજીનો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહિયાં ટચ કરો.. 

 
આવા સમયે મા૫ણી અંગેની ફરિયાદ કયાં કરવી એ બાબતે ખેડૂતો અજાણ હોવાના કારણે કેટલીક વખત લાખો રૂપિયાની જમીન કોઇ અન્યના ખાતે ચડી જાય એવો ૫ણ સંભવ રહે છે. મા૫ણી અંગેની ફરિયાદોમાં સૌથી વઘુ ફરિયાદ રી-સરવેને કારણે જ રહેતી હોય છે. રી-સરવેમાં કબજા મુજબ મા૫ણી કરવાનો નિયમ હોવા છતાં કોન્ટ્રાકટથી કામ કરતી એજન્સીઓના કર્મચારીઓની ભૂલને કારણે અનેક ક્ષતિઓ રહેવા પામી છે. રી-સરવેમાં જો કોઇ ભૂલ રહી ગયેલ હોય તો ખેડૂતોએ લાંબી વહીવટી પ્રક્રિયામાંથી ૫સાર ન થવું ૫ડે અને વકીલ ફી ખર્ચ ન થાય તે માટે થઇને સરકારે તાજેતરમાં ૫રિ૫ત્ર બહાર પાડીને સાદી અરજીથી નિકાલ કરવાની સત્તા આ૫વામાં આવેલ છે.
 
અરજદારશ્રીએ આવી અરજી સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ          રેકર્ડસ (SLR) શ્રી ને કરવાની રહેશે.
  આવી અરજી તા.૩૧/૧ર/ર૦ર૦ સુઘીમાં કરવાની રહેશે.

મોબાઈલ લેવા ૧૫૦૦ રૂપિયા સહાય ભૂપેન્દ્ર પટેલ સરકારનો મહત્વનો નિર્ણય

અરજીનો નમૂનો:
સરકારશ્રી ઘ્વારા કોઇ નમૂનો નકકી થયેલ નથી. ૫રંતુખેડૂતોની સરળતા માટે આ૫ણા ઘ્વારા એક નમૂનો તૈયાર કરવામાં આવ્યો છે. આ નમૂનો તમે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો... 

https://drive.google.com/file/d/1zr9axHmjbTzGmeOzvgaKDJR0rxs47zBD/view?usp=sharing

S.L.R. એડ્રેસ લીસ્ટ તમે નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકશો..

https://drive.google.com/file/d/1rVggcp4LnRY02mGRVeoV30SHG2_YY0eF/view?usp=sharing

રી સરવે રેકોર્ડ પ્રમોલગેશન બાદ માલૂમ પડતી ક્ષતિઓ સુધારવા માટે વાંધા અરજી રજૂ કરવાની સમય મર્યાદામાં વધારો કરવા બાબતનો પરિપત્ર નીચેની લીંક પરથી ડાઉનલોડ કરો.. 

https://drive.google.com/file/d/1zudumCJ1zhLI3hEjhkEmBiS7zbVCVNhY/view?usp=sharing
  જમીન માપણી અંગેની ફરિયાદ અને તેનું સમાધાન બાબતની વધારે માહિતી નીચેની લીંક પરથી મેળવો.. 

Video no. 1.https://youtu.be/5mv5ngN_IY8

Video no 2. https://youtu.be/kDAcZhAJFsk 


વિધવા સહાય ઓનલાઈન ફોર્મ કરી રીતે ભરશો જુઓ વિડીયો નીચેની લીંક પરથી.. 

https://youtu.be/OQ0KPVOH-bY


વિધવા સહાય ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો ઓફિસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..

https://drive.google.com/file/d/1xsxa-yUBepC2a3RC0k8oKTlo6HCTORh_/view?usp=sharing



Workers will get financial assistance on purchase of electric two-wheeler

Subsidy to organized sector workers up to 30% of vehicle cost or 30,000

Subsidy to construction worker 50% of the cost of the vehicle or up to ₹ 30,000

One time subsidy on RTO registration tax and road tax of the vehicle.

Registration can be done through Go Green Portal.

www.gogreenglwb.gujarat.gov.in

ગુજરાતને ગ્રીન બનાવતી યોજના ગો ગ્રીન

શ્રમયોગીઓને ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર મળશે નાણાકીય સહાય

સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના 30% અથવા ₹30,000ની મર્યાદામાં સબસિડી

બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીને વાહનની કિંમતના 50% અથવા ₹30,000ની મર્યાદામાં સબસિડી

વાહનના RTO રજીસ્ટ્રેશન ટેક્ષ તથા રોડ ટેક્ષ પર વન ટાઈમ સબસીડી..  

ગો ગ્રીન પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન થઇ શકશે.

www.gogreenglwb.gujarat.gov.in 


સ્માર્ટ હેન્ડ ટૂલ કીટનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો.. 

  • ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

    ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

    ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

    ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો.. 

    ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..

  • Comments

    1. How to Deposit at Casinos in NJ (December 2021)
      › casinos › casinos If you live 정읍 출장마사지 in New Jersey, you will be able to 속초 출장마사지 get your 경상남도 출장샵 NJ Online 충청남도 출장안마 Casino bonus of $2,000. If you live in New Jersey, you will get a 100% 김제 출장샵 match bonus on your first

      ReplyDelete

    Post a Comment