Dr. Ambedkar Awas Yojana 2022
ડો. આંબેડકર આવાસ યોજના
યોજનાનો હેતુ
- અનુસૂચિત જાતિના ઘરવિહોણા,
ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક
ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે₹.
૧,૨૦,૦૦૦
ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે.₹.૧,૨૦,૦૦૦ સહાય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,૦૦૦, બીજો હપ્તો- ૬૦,૦૦૦ અને ત્રીજો હપ્તો- ₹.૨૦,૦૦૦/- આપવામાં આવે છે.
નિયમો અને શરતો
- લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના
સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન
હોવો જોઈએ.
- ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી
મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહી તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે
ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૨૦,૦૦૦
અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹.૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ.
- આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા
ગાંધી નરેગા (MGNREGA) યોજના
હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ₹.૧૭,૯૧૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની
નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે.
- સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ₹.૧૨,૦૦૦/-ની સહાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા
પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે.
રજુ કરવાના
ડોક્યુમેન્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/
ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક
પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- બઁક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
(અરજદારના નામનું)
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે,
તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ
(તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું
સોગંધનામું
- ઓનલાઈન અરજી કરવા માટે અહિયાં ટચ કરો..
બીપીએલ રેશન કાર્ડ ગામ વાઈઝ લીસ્ટ ડાઉનલોડ કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.
બીપીએલ રેશન કાર્ડ , NFSA , APL વગેરે ગામ વાઈઝ લીસ્ટ ડાઉનલોડ કરવાની લીંક નીચે આપેલી છે.
https://dcs-dof.gujarat.gov.in/live-info-eng.htm
સ્માર્ટ હેન્ડ ટૂલ કીટનો પરિપત્ર ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
ગ્રામ્યજીવનના અદ્ભુત વિડીયો જોવા અહિયાં ટચ કરો..
પેઢીનામું એટલે શું ? પેઢીનામું કોની પાસે કાઢવી શકાય ? વધારે માહિતી માટે અહી ક્લિક કરો...
રેશનકાર્ડમાં સુધારો કરવા માટેનું આ ફોર્મ નંબર ૬ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો..
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
https://drive.google.com/file/d/1Ecn9IbeWuJSWdXk145IxMhmpE20Y1oQa/view?usp=sharing
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની માહિતી વિડીયો દ્વારા મેળવવા અહિયાં ટચ કરો..
કુંવરબાઈનું મામેરું યોજના બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
કુંવરબાઈનું મામેરું યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા અહિયાં ટચ કરો..
માનવ ગરિમા યોજનાનું ફોર્મ કઈ રીતે ભરશો વિડીયો જોવા માટે અહિયાં ટચ કરો.
માનવ ગરિમા યોજનાનું બાહેંધરી પત્રક અને એકરારનામું ડાઉનલોડ કરવા અહિયાં ટચ કરો..
પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે અહિયાં ટચ કરો.
વિવિધ સહાય યોજનાઓ માટે અમારી YouTube ચેનલની મુલાકાત લેવા આ લિંક પર ક્લિક કરો
Comments
Post a Comment