Village Sample No. 1 ગામ નમૂના નં.૧

Village Sample No. 1 ગામ નમૂના નં.૧ 

Village Sample No. 1 is the basis of revenue account. This sample is prepared from the 5th Land Record after completion of revision settlement. A copy of which is sent to Talati.



Within this sample type of land authority (government, new condition, etc.), land area, details of non-sized land not suitable for cultivation, size of farm (land revenue is determined on the basis of size),

Includes details of land type (such as arable land, horticulture, kayari, etc.), public rights to roads and occupations, etc.

The most important column in this sample is the area. Often many account holders see a huge difference in area. At such times the area column in village sample No. 1 proves to be important. Based on this column, farmers' land issues worth millions of rupees can be resolved.

ગામ નમૂના નં.૧ એ મહેસૂલી હિસાબનો પાયો છે.જે રીવીઝન સેટલમેન્ટ પૂરું થયા ૫છી લેન્ડ રેકર્ડ ખાતેથી આ નમૂનો તૈયાર કરવામાં આવે છે. જેની એક નકલ તલાટીને મોકલવામાં આવે છે.

આ નમૂનાની અંદર જમીનનો સત્તા પ્રકાર (સરકારી, નવી શરત, વગેરે), જમીનનું ક્ષેત્રફળ, ખેતી માટે અનુકૂળ ન હોય તેવી બિન આકારી જમીનની વિગત, ખેતીનો આકાર (આકારના આધારે જમીનનું મહેસૂલ નકકી થાય છે),

જમીનની જાત (જેવી કે જરાયત, બાગાયત, કયારી વગેરે),રસ્તા અને ભોગવટા વગેરે બાબતોના સાર્વજનિક હકકો, દુરસ્તીની ત૫સીલ (એટલે કે કોઇ દુરસ્તી થયેલ હોય તો તેની વિગત) વગેરે બાબતોની વિગતનો સમાવેશ થાય છે.

આ નમૂનામાં સૌથી અગત્યની કોલમ એ ક્ષેત્રફળ છે. ઘણીવાર ઘણાં ખાતેદારોને ક્ષેત્રફળમાં ખૂબ મોટો તફાવત જોવા મળતો હોય છે. આવા સમયે ગામ નમૂના નં.૧ માં આવેલ ક્ષેત્રફળની કોલમ અગત્યની સાબિત થાય છે. આ કોલમના આધારે ખેડૂતોની લાખો રૂપિયાની જમીનના પ્રશ્નોનું સમાધાન થઇ શકે છે. 

વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.. 

https://youtu.be/5E_ZFRjstJ0

ગામ નમૂના નંબર 1 નું ફોરમેટ Excel file ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. 

https://drive.google.com/file/d/1wY_ia9M19L31k22EMXCVZB-PJPCW26X3/view?usp=sharing


ગુજરાતીમાં સાયકલ સબસીડી યોજના યોજનાની વધારે માહિતી માટે નીચેની લીંક પર ક્લિક કરો..

https://youtu.be/7Jk06O8gy2c


સાયકલ સબસીડી યોજના યોજનાનું અરજી પત્રક ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.. 

https://rameshsir.blogspot.com/2020/09/complete-information-on-legalizing-fence.html


ગીરનાર રોપ વે ઓનલાઈન ટીકીટ બુક કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.. 

https://udankhatola.com/


ગીરનાર રોપ વે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વધારે માહિતી મેળવવા માટે નીચેની લીંક પરથી વિડીયો જુઓ... 

https://youtu.be/0DKNRUroqzE




Comments