6 લાખ રૂપિયાની સહાય
PM મોદીની ગુજરાત મુલાકાત
વાવાઝોડાથી થયેલ નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત
તાઉ - તે વાવાઝોડા એ રાજ્યમાં વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી.
Ø તેઓએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ શરુ કર્યું હતું . હવાઈ નિરીક્ષણ બાદ તેઓ અમદાવાદ આવ્યા હતા.
Ø અમદાવાદમાં તેઓ સમીક્ષા બેઠક યોજી હતી.
Ø વાવાઝોડાના કારણે થયેલા નુકસાન સામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાહત પેકેજની જાહેરાત કરી હતી.
Ø 1000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.
Ø તાઉ - તે વાવાઝોડામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને 2 લાખ રૂપિયાની ભારત સરકાર તરફથી અને 4 લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આમ કુલ 6 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
તાઉ - તે વાવાઝોડાથી ઈજા પામેલા લોકોને કુલ 1 લાખ રૂપિયાની સહાય અપાશે.
જેમાં રાજ્ય સરકાર તરફથી 50 હજાર અને ભારત સરકાર તરફથી 50 હજાર આમ કુલ 1 લાખ રૂપિયાની સહાય અપાશે.
6 લાખ રૂપિયાની સહાયની સહાયનો ઓફીસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://drive.google.com/file/d/1l6c96C3V3OgDGqzxDOPO0PFxYqThnIf5/view?usp=sharing
95,100 રૂપિયાની સહાયની સહાયનો ઓફીસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી..
https://rameshsir.blogspot.com/2021/05/95100-rs-sahay-official-letter.html
ખેડૂતો માટે ખુશ ખબર
કેન્દ્ર સરકારે ખાતરના ભાવમાં સબસીડી વધારી
ડીએપી ખાતરમાં હવે 500 ને બદલે 1200 રૂપિયા સબસીડી મળશે.
ખેડૂતોને 2400 ના બદલે 1200 રૂપિયામાં ડીએપી ખાતર મળશે.
ડીએપી ખાતર પર સબસીડીમાં 140 % નો વધારો કરાયો.
ખેડૂતો માટે ખાતર માં સબસીડી વધારવાનો મોદી સરકારનો નિર્ણય
- વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા પુખ્તવયની વ્યક્તિને રૂ. 100 અને બાળકોને રૂ. 60 પ્રતિદિન પ્રમાણે આવતીકાલ-ગુરૂવારથી કેશડોલ અપાશે.
- 16 અને 17મી એ સ્થળાંતર થયેલા લોકોને સાત દિવસની અને
- 18મી એ સ્થળાંતર થયું છે તેમને ત્રણ દિવસની કેશડોલ ચુકવાશે.
આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે. લીંક નીચે આપેલી છે.
18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસીકરણ માટે રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો ? જુઓ વિડીયો નીચેની લીંક પરથી..
દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની વિડીયો લીંક નીચે આપેલી છે.દબાણો અંગે ઓનલાઈન અરજી કઈ રીતે કરશો તેની PDF ફાઇલ ની લીંક નીચે આપેલી છે.
Comments
Post a Comment