95,100 RS SAHAY OFFICIAL LETTER

  

 95,100 રૂપિયાની સહાય



તાઉ-તે વાવાઝોડાને પરિણામે મકાનોઝૂપડાંઓ વગેરેને થયેલા નુકસાનની સહાય માટેનો મહત્વપૂર્ણ નિર્ણય.

તાઉતે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા મકાનો વગેરેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે.

મકાનોને થયેલા નુકસાન અંગે સહાયના ધોરણો:

સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે રૂ. 95,100ની સહાય.

અંશત: નુકસાન પામેલા મકાનો માટે રૂ. 25,000ની સહાય.

ઝૂંપડાઓ માટે રૂ. 10,000ની સહાય.

પશુ રાખવાની જગ્યા ગમાણ-વાડાને થયેલા નુકસાન માટે રૂ. 5,000ની સહાય.

PM મોદીની ગુજરાત મુલાકાત

વાવાઝોડાથી થયેલ નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત 

તાઉ - તે વાવાઝોડા એ રાજ્યમાં વિનાશ વેર્યો છેત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. 

Ø  તેઓએ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું  હવાઈ નિરીક્ષણ શરુ કર્યું હતું . હવાઈ નિરીક્ષણ બાદ તેઓ અમદાવાદ આવ્યા હતા. 

Ø  અમદાવાદમાં તેઓ સમીક્ષા બેઠક યોજી હતી. 

Ø  વાવાઝોડાના કારણે થયેલા નુકસાન સામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાહત પેકેજની જાહેરાત કરી હતી.

Ø  1000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.

Ø  તાઉ - તે વાવાઝોડામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને 2 લાખ રૂપિયાની ભારત સરકાર તરફથી અને 4 લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી આમ કુલ 6 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

તાઉ - તે વાવાઝોડાથી ઈજા પામેલા લોકોને કુલ 1 લાખ રૂપિયાની સહાય અપાશે.

જેમાં રાજ્ય સરકાર તરફથી 50 હજાર અને ભારત સરકાર તરફથી 50 હજાર આમ કુલ 1 લાખ રૂપિયાની સહાય અપાશે. 

95,100 રૂપિયાની સહાયની સહાયનો ઓફીસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી.. 

https://drive.google.com/file/d/1symPJwDZucUVnBK6fsZI1i2aA8aUoPgM/view?usp=sharing

6 લાખ રૂપિયાની સહાયની સહાયનો ઓફીસિયલ પરિપત્ર ડાઉનલોડ કરો નીચેની લીંક પરથી.. 

https://rameshsir.blogspot.com/2021/05/6-lakh-rs-sahay-and-1-lakh-rs-sahay.html


ખેડૂતો માટે ખુશ ખબર

 કેન્દ્ર સરકારે ખાતરના ભાવમાં સબસીડી વધારી

ડીએપી ખાતરમાં હવે 500 ને બદલે 1200 રૂપિયા સબસીડી મળશે.

ખેડૂતોને 2400 ના બદલે 1200 રૂપિયામાં ડીએપી ખાતર મળશે.

ડીએપી ખાતર પર સબસીડીમાં 140 % નો વધારો કરાયો.

ખેડૂતો માટે ખાતર   માં સબસીડી વધારવાનો મોદી સરકારનો નિર્ણય

  • વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલા પુખ્તવયની વ્યક્તિને રૂ. 100 અને બાળકોને રૂ. 60 પ્રતિદિન પ્રમાણે આવતીકાલ-ગુરૂવારથી કેશડોલ અપાશે.
  • 16 અને 17મી એ સ્થળાંતર થયેલા લોકોને સાત દિવસની અને
  • 18મી એ સ્થળાંતર થયું છે તેમને ત્રણ દિવસની કેશડોલ ચુકવાશે.

આપણી ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરશો એ વિડીયો અગાઉ પોસ્ટ કરેલો છે. લીંક નીચે આપેલી છે. 


Comments